FREE HEALTH CHECK UP BY JIOMAX MULTI-SUPERSPECIALITY HOSPITAL

offline · completed
FREE HEALTH CHECK UP BY JIOMAX MULTI-SUPERSPECIALITY HOSPITAL
2022-02-08 10:30:00 · SURAT,GUJARAT
આથી સુરત જિલ્લા વકીલ મંડળનાં તમામ સભ્યશ્રીઓને જણાવવાનું કે જીયોમેક્સ મલ્ટી-સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ધ્વારા તારીખ : ૦૮/૦૨/૨૦૨૨ થી તારીખ : ૧૧/૦૨/૨૦૨૨નાં રોજ સવારે ૧૦:૩૦ થી બપોરનાં ૦૪:૦૦ કલાકે, ઠે. જીયોમેક્સ મલ્ટી-સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલ, હોસ્પિટલ કેમ્પસ સ્પ્રીંગ વેલીની સામે, ન્યુ સીટી લાઇટ રોડ, અલથાણ, સુરત ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં જીયોમેક્સ મલ્ટી-સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલનાં સ્પેશિયાલીસ્ટ ડોક્ટરશ્રીઓ નિઃશુલ્ક સેવા આપવાના હોય, જેથી ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનો સુરત જીલ્લા વકીલ મંડળના સભ્યશ્રીઓ તથા તેમના કુટુંબીજનોએ અચુક લાભ લેવા જાહેર વિનંતી કરવામાં આવે છે.
